X Close
X

About US


 

આ એક શૈક્ષણિક સંસ્થા છે. જેની શરૂઆત 6 જુન 2011 ના રોજ જે.કે. કલાસીસ ના મકાનમાં થઇ હતી. શરૂઆતમાં આ ટયુશનમાં વિદ્યાર્થીઓની સંખ્યા 10 હતી. જે આજે વધીને 110 જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા છે. આ સંસ્થામાં અનુભવી શિક્ષકોને રાખવામાં આવેલ છે. જેનાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય નહિ બગડે. તેની સાથે-સાથે તેમાં બોર્ડ-કમ્પુટર-પાર્કિંગ વગેરે જેવી સુવિધાઓ પણ રાખવામાં આવેલી છે. આ સંસ્થામાં શિક્ષણની સાથે ઘણી-બધી સાંસ્કૃતિક પ્રવુત્તિઓ પણ કરવામાં આવે છે. બાહ્ય પરિક્ષાઓનું પણ આયોજન કરવામાં આવે છે. આ સંસ્થાનું રજીસ્ટ્રેશન સરકારી કાયદા હેઠળ થયેલું છે. આ સંસ્થાનું રજીસ્ટ્રેશન સુરત એકેડમિક એસોસીએસનમાં પણ થયેલું છે.

આ સંસ્થાની સાથે જ એક રાધે હરી કલાવૃન્દન ફ્રેન્ડસ ગ્રુપ નામની સંસ્થા પણ ચાલે છે. આ સંસ્થામાં ડાન્સિંગ-એક્ટિંગ-સીન્ગીગ જેવી સંસ્કૃતિક પ્રવુત્તિઓ કરવવામાં આવે છે.


No Products Available.

Deals & Offers


  • No current Offers